Yahoo! મેલ. તમારું આનંદનું સ્થળ.
Yahoo! મેલ સાથે આખો દિવસ આયોજનબદ્ધ રહો.

તમારા તમામ એકાઉન્ટ્સ સાથે જોડાયેલા રહો, સહેલાઈપૂર્વક ફોટાઓ, એનીમેટ કરેલી GIFs શરે કરો અને 1000 GBs નો સંગ્રહ મેળવો.

તમારા તમામ એકાઉન્ટ્સ સાથે જોડાયેલા રહો, સહેલાઈપૂર્વક ફોટાઓ, એનીમેટ કરેલી GIFs શરે કરો અને 1000 GBs નો સંગ્રહ મફત મેળવો.
તપાસી રહ્યું છે...
Yahoo! મેલ એપ્લિકેશન
સુંદર, ઉપયોગમાં સરળ અને વીજ જેવી ઝડપી. Yahoo! મેલ એપ્લિકેશન ઉચ્ચ રેઝોલ્યુશનના ફોટાઓ મોકલવામાં સરળતા કરે છે, ઈનબોક્સીઝ ફેરબદલ કરે છે, અને જ્યારે તમારો પાસવર્ડ છોડી દેતા સુરક્ષાપૂર્વક સાઈન ઈન કરે છે.

ઈમેલ પર ઓછો સમય. તમારા પર વધુ સમય.
એક કરતાં વધુ ઈનબોક્સીઝનું તપાસ કરતાં અટકો. તમારા તમામ ઈનબોક્સીઝ Yahoo! મેલ સહિતના Gmail, Outlook, Hotmail અને Aol જો઼ડો.

વધુ જાણો
વધુ જાણો
તમારી સુવિધાઓનું અન્વેષણ કરો
તમને તમારા મેલ અનુભવને હળવો બનાવવા માટે તમને જરૂરી બધા ટૂલ્સ.
નવું શું છે
ઇનબૉક્સ
લખો
કૅલેંડર
સંપર્કો
સંગ્રહ
સુરક્ષા
રંગ આનંદી મેળવો
Yahoo! મેલ પરની તમામ-નવી રંગ થીમ સાથે તમારો દિવસ હરખાવો.
શું સ્ક્રીન અત્યંત ચળકતી છે? ઘાટી, આધુનિક છટાઓથી ચળકતી, બોલ્ડ થીમ સહિત રંગ વિકલ્પોના ઍરે સાથે અનુકૂલિત કરો.
ઇનબૉક્સ
તમારા ઇમેલમાં સ્વાગત છે. તમારા ઇનબૉક્સને શાનદાર થીમ્સ સાથે વ્યક્તિગત બનાવો અને તમારી મેલને તમને અનુકૂળ હોય તે રીતે ગોઠવો. તમે કૅલેંડર, નોટપેડ, સંપર્કો, ઇંસ્ટેંટ મેસેજીસ અને શોધ જેવા દરરોજ ઉપયોગ કરતા હોય તેવા ટૂલ્સને ઝડપથી ઍક્સેસ કરો. અમારું મેસેજ ટૂલબાર અને ઝડપી ક્રિયાઓ ઇમેલ્સને થોડી ક્લિક્સમાં જ સૉર્ટ, માર્ક કરવાનું અને હટાવવાનું સરળ બનાવે છે.
નેવિગેશન
ફોલ્ડર્સ
બહુવિધકાર્ય કરવું
વૈયક્તિકરણ
ફક્ત એક ક્લિક કરીને કાર્યો વચ્ચે સ્વિચ કરવાનું સરળ બનાવવા માટે તમારા ઇનબૉક્સ, સંપર્કો, કૅલેંડર, નોટપેડ અને મેસેન્જરને ઉપર ડાબા ખૂણાંમાં સમૂહિત કરવામાં આવે છે. કોઈ ઇમેલ વાંચતી વખતે જો તમને કોઈ ઇંસ્ટેંટ મેસેજ મળે, તો ફ્લોટિંગ વિંડોને ખોલવા માટે, બસ મેસેન્જરના ચિહ્નને ક્લિક કરો તેનાથી તમારું કાર્ય ગુમ થશે નહીં.
તમારું ઇનબૉક્સ સુંદર અને સ્વચ્છ ફોલ્ડર્સવાળું રાખો. મહત્વપૂર્ણ મેસેજીસને ફાઇલ કરી દો અથવા તમને જે ઇમેલ્સની ઝડપી ઍક્સેસની જરૂર હોય તેનો ટ્રૅક રાખો. તમને જે જોઈએ છે તે, તેની તમને જ્યારે જરૂર હોય ત્યારે શોધવાનું સરળ બનાવવા, તમારા ફોલ્ડર્સ હંમેશાં ઍક્સેસિબલ રહે છે.
ટૅબ્સ તમારા ઇમેલ્સ, ડ્રાફ્ટ, શોધો, તમારા કૅલેંડર અને સંપર્કો વચ્ચે બધુ એક જ વિંડોમાં સ્વિચ કરવાનું સરળ બનાવે છે. ટૅબ્સ ચાલુ કરવા માટે, જુઓ, બહુવિધકાર્ય કરવું પર જાઓ અને ટૅબ્સ પસંદ કરો.
તમાર ઇનબૉક્સને તમારું જ રાખો. તમે દૃશ્ય મેનુ હેઠળ તમારા મેસેજીસને જે રીતે સૉર્ટ કરો છો અને જે રીતે તેનું પ્રીવ્યૂ કરો છે તે રીતે લેઆઉટને અનુકૂલિત કરો. ટૅબ્સ અને તાજેતરનું સાથે તમારા કાર્યનો ટ્રૅક રાખવા માટે શ્રેષ્ઠ રીત નક્કી કરો. અને પસંદ કરવા માટેની ઘણી બધી સુંદર થીમ્સમાંથી, તમે તમારા સંપૂર્ણ ઇનબૉક્સનો દેખાવ વ્યક્તિગત બનાવી શકો છો જે તમારા ડિવાઇસેસ પર જાય છે.
લખો
ઇમેલ લખબે વ્યક્તિગત અને ઉત્પાદક બન્ને હોવું જોઈએ. Yahoo! મેલ સાથે, અમારું લખોથી તમે સુંદર લિંકનુ પૂર્વાવલોકનો અને ફોરમેટિંગ વિકલ્પોવાળા સંદેશા બનાવી અને વિસ્તૃત કરી શકો છો. વત્તાDropbox અને Flickr ના એકીકરણ સાથે તમે ફાઇલો દસ્તાવેજો અને ફોટાને પહેલા કરતા પણ ઝડપથી જોડી શકો છો.
એટેચમેન્ટ્સ
બિડાણ પૂર્વાવલોકન
વિશ્વાસપૂર્વક ફાઇલો મોકલો. 1TB ખાલી ઇમેલ સ્થાન સાથે, તમને તમારા ઇનબૉક્સમાં મોટી ફાઇલો મોકલવા કે પ્રાપ્ત કરવાની અને સ્થાન સમાપ્ત થઈ જવાની ક્યારેય પણ ચિંતા કરવી પડતી નથી. પેપરક્લિપના ચિહ્નને ક્લિક કરીને તમારા કમ્પ્યુટરમાંથી અથવા તમારા ડ્રોપ-ડાઉન મેનૂ પર ક્લિક કરીને તમારા Flickr અથવા Dropbox માંથી ફોટા અથવા દસ્તાવેજો એટેચ કરો. તમે તમારા કમ્પ્યુટરમાંથી લખો ક્ષેત્રમાં ફાઇલોને ખેંચી અને છોડી પણ શકો છો અને તમે તેને સમય લીધા વિના એટેચ થયેલા જોશો.
દરરોજ, લાખો લોકોYahoo! મેલ માં એટેચમેંટ્સ મોકલે અને પ્રાપ્ત કરે છે. તમારા Microsoft Office એટેચમેંટ્સ (Word, PowerPoint અને Excel) અને Adobe PDF નું સીધું તમારા મેસેજ દૃશ્ય પરથી જ ઝડપથી પૂર્વાવલોકન કરો. ફાઇલ નામ અને — અસ્પષ્ટ પર ક્લિક કરો! — તમને તમારા દસ્તાવેજનું પૂરેપુરું પૂર્વાવલોકન દેખાશે.
કૅલેંડર
Yahoo કૅલેંડરમાં તે ટૂલ્સ છે કે જેની તમને તમારા વ્યસ્ત સમયપત્રકને મેનેજ કરવા અને ગોઠવવા માટે સહાયતાની જરૂર છે.
કૅલેંડર પ્રવિષ્ટિ
બધુવિધ કૅલેંડર્સ
જન્મદિવસ, વર્ષગાંઠ, અપોઇન્ટમેંટ્સ માટે રીમાઇન્ડર્સ મેળવો અને મહત્વપૂર્ણ ઇવેન્ટને ફરી ક્યારેય ભૂલશો નહીં. Yahoo કૅલેંડર સાથે, તમે જ્યારે ઇવેન્ટ થશે તે સમય અને તારીખ પર ક્લિક કરીને કૅલેંડર પ્રવિષ્ટિઓ બનાવી શકો છો. ઇવેન્ટનું શીર્ષક, સ્થાન ઉમેરો અને ઇવેન્ટમાં વધુ લોકોને આમંત્રિત કરવા માટે અથવા ચેતવણી રિમાઇંડર ઉમેરવા માટે વધુ વિકલ્પો જોવા વધુ વિગતો ઉમેરો પસંદ કરો.
કેટલાક લોકો તેમની વ્યક્તિગત એપોઇન્ટમેંટ, તેમના કાર્યાલય અને શાળાના સમયપત્રકો અને તેમની પારિવારિક ઇવેન્ટ્સ મેનેજ કરવા માટે તેમના કૅલેંડરનો ઉપયોગ કરે છે. અમે કૅલેંડર પ્રવિષ્ટિઓ બનાવવા અને લેબલ કરવાનું સરળ બનાવ્યું છે જેથી તમે તમારા જીવનના બહુવિધ ભાગોનો ટ્રૅક રાખી અને તેને મેનેજ કરી શકો. નવું કૅલેંડર બનાવવા માટે, બસ કૅલેંડર્સની પાસેના ગિઅર ચિહ્નને ક્લિક કરો. તમારા નવા કૅલેંડરને નામ આપો અને તેના માટે એક રંગ થીમ ચૂંટો, પછી સાચવો.
તમારા સંપર્કો
તમારા વ્યક્તિગત નેટવર્ક સાથે સંપર્કમાં રહો. ઇમેલ એકાઉન્ટ્સ પર સ્વિચ કરવાનું સરળ બનાવવા, અમારી બે-પગલાંમાં આયાત સુવિધાથી તમે તમારા Facebook એકાઉન્ટ અથવા Gmail અથવા Outlook જેવા અન્ય ઇમેલ પ્રદાતાઓમાંથી સંપર્કો ઉમેરી શકો છો.
વધારેલા સંપર્કો
સંપર્કો આયાત કરો
પ્રત્યેક સંપર્કની પ્રોફાઇલ પર, તમને સંદેશા, ફોટા અને ફાઇલો સહિત તેમની સાથેની તમારી સૌથી તાજેતરની ક્રિયાપ્રતિક્રિયાઓનો એક સ્નેપશોટ મળશે. જેથી તમે કોઈ મિત્રો સાથે આગામી વેકેશન વિશે લાંબી ઇમેલ વાતચીત કરી હોય, તો તેમણે તમને યાત્રા વિશે મોકલેલ નવીનતમ ઇમેલ્સ અને જોડાણોને ઝડપથી જોવા માટે, બસ તમારા સંપર્કો પર નેવિગેટ કરો અને તમારા મિત્રનું નામ પસંદ કરો.
તમારા તમામ સંપર્કોને એક સ્થાનમાં જાળવો અને ગોઠવો. સંપર્કો વિભાગમાં, સંપર્કો આયાત કરો ક્લિક કરો અને તમે જે પ્રદાતામાંથી તમારા સંપર્કો આયાત કરવા માગતા હોય તેને પસંદ કરો: Facebook, Google, Outlook બીજું Yahoo એકાઉન્ટ અથવા .csv અથવા .vcf ફાઇલ અપલોડ કરો.
સંગ્રહ
Yahoo! મેલ તમને કોઈપણ ઈમેલ પ્રદાતાનો બિલ્કુલ ખાલી સંગ્રહ આપે છે. 1TB ખાલી સંગ્રહ(જે 1000 GB નો છે!) સાથે, તમને ક્યારેય પણ સ્થાન બચાવવા માટે ઇમેલ્સ હટાવવાની ચિંતા રહેશે નહીં.
1 TB સંગ્રહ
બધી ઇમેલ્સ અને ફાઇલોને તમને મોકલાવેલી રાખો. તમારી પાસે કેટલો સંગ્રહ છે તે તપાસવા માટે, સેટિંગ્સ પર જાઓ, અને તમને એકાઉન્ટ્સ હેઠળ તમે વાપરેલ સંગ્રહની ટકાવારી દેખાશે.
સુરક્ષા
Yahoo! મેલ તમને ઑનલાઇન સુરક્ષિત રાખવામાં સહાયતા માટે અગ્રણી સુરક્ષા ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. SSL એન્ક્રિપ્શન તમારી મેલને સુરક્ષિત રાખે છે કારણ કે તે તમારા કમ્પ્યુટરના વેબ બ્રાઉઝર અને Yahoo ના સર્વર્સ વચ્ચે યાત્રા કરે છે. આનો અર્થ એ છે કે ભલે તમે ક્યાંય પણ હોય, તમે નિવાસ પર હોય અથવા તમારી મેલને કૉફિ શોપમાં બ્રાઉઝ કરી રહ્યાં હોય, તમારી મેલની માહિતી સુરક્ષિત રાખવામાં આવે છે.
SSL
તમેYahoo! મેલ નો ઉપયોગ કરો તે દર વખતે - પછી ભલે તે વેબ, મોબાઇલ વેબ, મોબાઇલ એપ્લિકેશન્સ પર અથવા IMAP, POP અથવા SMTP મારફતે ઉપલબ્ધ થાય- તે ડિફૉલ્ટ રૂપે 100% એન્ક્રિપ્ટ કરેલ છે અને 2,048 બિટ પ્રમાણપત્રો સાથે સંરક્ષિત છે. આ એન્ક્રિપ્શનને તમારી ઇમેલ્સ, એટેચમેન્ટ્સ, સંપર્કો તેમજ મેલમાં કૅલેંડર અને મેસેન્જર સુધી વિસ્તૃત કરવામાં આવે છે.
સ્પામ ફિલ્ટર્સ
Yahoo! મેલ દરરોજ ૧૫ બિલિયનથી વધુ સ્પામ સંદેશાઓને અવરોધે છે. અમે મશીન શિક્ષણનો ઉપયોગ કરીએ છીએ અને તમે જોવા ન માગતા હોય તેવી સ્પામ અને અન્ય દૂષિત ઇમેલ્સને અવરોધિત કરતી અમારી ફિલ્ટરિંગ તકનીકોને સતત સુચારું બનાવી અને સુધારતા રહીએ છીએ. જ્યારે તમને તમારા ઇનબૉક્સમાં અવાંછિત ઇમેલ્સ મળે ત્યારે દર વખતે સ્પામ બટન પર ક્લિક કરીને તમે ફિલ્ટર્સને તાલીમ આપવામાં સહાયતા કરી શકો છો.
વધુ જાણવું છે? અમારીસુવિધા નિર્દેશિકામાંYahoo! મેલ ના તમામ ટૂલ્સનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાણો